અમરેલીનું ‘રમકડું’ દેશનું ભવિષ્ય ઘડશે: તમાકુના ધૂમ્રપાનથી રઘુનું જીવન બદલાઈ ગયું, IIMના કેસ સ્ટડીમાં પસંદગી પામી જાનવી બાળકો માટે વિદેશ નહીં જાય.

0
  • કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા. નિર્માણ ઔર પ્રલય ઉસકી ગોદ મેં પલતે હૈ . પ્રાચીનકાળથી ગુરૂઓના ગુરૂકુળ-આશ્રમોની પરંપરા ભારતીય સંસ્કૃતિમાં વિશેષ રહી છે. બાળકોના સંર્વાગી વિકાસમાં ગુરૂ કે શિક્ષકની ભૂમિકા મહત્વની છે. ત્યારે આજે શિક્ષક દિને દિવ્ય ભાસ્કર તમને એવા ત્રણ શિક્ષકોનો પરિચય કરાવી રહ્યું છે જેમણે શિક્ષણના મહત્વને સમજી પોતાની આર્થિક, શારીરિક અને સામાજિક જિંદગીના ભોગે પણ જ્ઞાનની આ જ્યોત પ્રજ્વલિત, અખંડ રાખી છે.
  • આ ત્રણ શિક્ષકમાંથી એક શિક્ષક પહેલા હીરા ઘસતા હતા,તો બીજા શિક્ષક વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે પોતાના ભવિષ્ણે છોડીને વિદેશ જવાનું માંડી વાળ્યું હતું. જ્યારે ત્રીજા શિક્ષક ગરીબ વિદ્યાર્થિનીઓને વિનામૂલ્યે ધોરણ-10 અને 12ની તૈયારી કરાવે છે.
  • સૌપ્રથમ આપણે વાત કરીએ અમરેલીના જાફરાબાદની મિતીયાળાપ્રાથમિક શાળાના શિક્ષક રઘુ રમકડુંની. રાઘવ કટકિયાનું બાળપણ સંઘર્ષમાં વિત્યું રઘુ રમકડુંનું સાચું નામ રાઘવ કટકિયા છે. તેઓ અમરેલીના જાફરાબાદની મિતીયાળાપ્રાથમિક શાળામાં ધોરણ 1થી 5નાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. રાઘવભાઈનો જન્મમાટે જતા હતા. આ દરમિયાન રાઘવભાઈને પણ માતા-પિતા સાથે ત્યાં મજૂરીકામે જવું પડતું હતું. પોતાની સ્કૂલે પણ જે જગ્યાએ કામ ચાલું હોય ત્યાંથી ચાલીને દૂર સુધી જવું પડે તેવી પરિસ્થિતિ હતી.
  • ભણવામાં રાઘવભાઈએ એડમિશન તો લઈ લીધું પરંતુ પહેલાં અને બીજા ધોરણમાં તો તેઓ શાળાએ જ ન ગયા. જો કે, ત્રીજા ધોરણથી તેઓ માતા-પિતા જે ગામે મજૂરીકામ કરવા ગયા હોય તે ગામની શાળામાં ભણતા હતા અને શિયાળાના સમયમાં પોતાના વતનની શાળામાં ભણતા હતા. આ રીતે રાઘવ કટકીયાનું બાળપણ સંઘર્ષમાં વિત્યું.
  • ભણતર ન બગડે તે માટે દાદી સાથે રહ્યા શરૂઆતના સંઘર્ષના દિવસો યાદ કરતા રાઘવભાઈ જણાવે છે કે તેમના સમયે વાડી વિસ્તારમાં પ્રાણીઓનો ભય રહેતો તેથી દરેકને મા-બાપ સ્કૂલ સુધી મુકવા જતા હતા. જો કે, રાઘવભાઈને માતા-પિતા મજૂરીકામે ગયા હોય તો પોતે ભાઈ-બહેનોની સાથે સ્કૂલે જવું પડતું હતું. જેમ તેમ કરીને સાતમાં ધોરણ સુધી તો આમ ચાલ્યું, પરંતુ આ બાદ રાઘવભાઈનું ભણતર ન બગડે તે માટે તેમના દાદીએ રાઘવભાઈને પોતાની પાસે વતનમાં રાખવાનો નિર્ણય કર્યો. તેમના દાદી ઉંમરલાયક હોવા છતાં રાઘવભાઈને રાખતા અને તેઓ આ રીતે ધોરણ 12 સુધી વતનમાં જ ભણ્યા. સમય સાથે પરિવર્તન એ આવ્યું કે શરૂઆતમાં જે રાઘવને ભણવા જવાનું જ નહોંતુ ગમતું એ રાઘવને ધીરે ધીરે જીવનમાં ભણી ગણીને કંઈક કરવું છે એ વિચાર સાથે ભણતરમાં રસ જાગવા લાગ્યો.
  • ‘પહેલા હીરા ઘસતો હવે સાચા હીરા ઘસવાનું કામ કરૂ છું’ ધોરણ-12 ભણ્યા પછી રાઘવભાઈએ પરિવારને મદદ કરવાનું શરૂ કર્યું. તેઓ મગફળીના ખેતરમાં મગફળી વિણવા જતા અને આખો દિવસ મજૂરી કરવાના તેમને 20 રૂપિયા મળતા. ધોરણ-12 પછી ભણવાનો વિચાર હતો પરંતુ ફી ભરી શકાય અને બહાર રહી શકાય તેવી આર્થિક પરિસ્થિતિ ન હતી. આ દરમિયાન ખેતરમાં મજૂરી બાદ તેઓ સુરત હીરા ઘસવાના કામે લાગી ગયા. આશરે બે વર્ષ સુધી હીરા ઘસ્યા. 2006માં હીરા ઉદ્યોગમાં પણ મંદી આવી. આ મંદી આવ્યા બાદ રાઘવભાઈએ PTCમાં ફોર્મ ભર્યું.
  • પ્રથમ ટ્રાયલ પાસ કરો, પરંતુ સેલ્ફ ફાઈનેંસ કોટે હેઠળ એડમિનિસ્ટ્રેશન મેળવ્યું કારણ કે એડમિનિસ્ટ્રેશન નથી લીધું. બીજી बार भी यह हुआ. રાઘવભાઈ કા એડિશન ગુરુકુલમાં થયો. આ બાર પિતા ને વ્યાજ પર પૈસા પીટીસીમાં વાંચી નિર્ણયનો નિર્ણય કર્યો. એડિયન પછી વાંચન શરૂ કરો. વચ્ચે ગુરુકુલમાં રાઘવભાઈના પરિવારની આર્થિક સ્થિતિ વિશે માહિતી મળી. जानकारी मिली तो फीस में भी छूट मिली। આ રીતે પીસીની વાંચન પૂર્ણ થયું અને ગુરુકુલમાં વાંચન માટે ગુરુકુલ શિક્ષકને પ્રથમ નોકરી મળી.
  • ભાસ્કર થી વાતચીત કરતા સમયે રાઘવભાઈ ગૌરવ કહે છે કે પહેલા હું હીરે પીસતા હતો, હવે બાળકો કો પીસતા. અસલી हीरे को तराशने का काम कर रहा है। बचपन में पढ़ाई के दौरान के राघवभाई के माता-पिता टायर से बनी रुप पांचए की चप्पलें पहनते थे। રવિવારના કપડાં ખરીદવામાં આવે છે.
  • राघवभाई को स्कूल जाना पड़ता था, लेकिन कई बार पैरों में चप्पल नहीं थी थी. कभी पैसे थे तो माता-पिता टायर से बनी पांच रुपए की चप्पलें खरीदकर देती थी. આ રીતે રાघवभाई का बचपन संघर्षों से भरा रहा। मिटियाला में नौकरी मिली और मेरी जिंदगी बदल। રાઘવભાઈ કહે છે કે મને શિક્ષકની નોકરી મળી છે. તો તે શરૂ થયું. પરંતુ જ્યારે મને જાફરાબાદ તાલુકા કે મિટિયાલા ગામમાં નોકરી मिली, तो मेरी जिंदगी बदल गई। સર્જન થયું.
  • મેં આ સમય દરમિયાન જોયું કે બાળકો પોતાના ખિસ્સામાં તમાકુંની પડીકી લઈને આવતા હતાં. કેટલાક બાળકોના માતા-પિતા તમાકુંનો મસાલો ખાતા હોવાથી બાળકો પણ ખાવા લાગ્યા હતાં. આ પ્રકારના દૃશ્યો જોઈને મને વિચાર આવ્યો કે આ બાળકો ભણે અને વ્યસનથી દૂર રહે તે માટે શું કરી શકાય?
  • વેશભૂષા, રમત અને વિવિધ પ્રવૃતિથી શિક્ષણ કાર્ય આ માટે મે વ્યસન મુક્તિના નાટકો અને વેશભૂષા દ્વારા બાળકોને સમજાવવાનું શરૂ કર્યું. એ સમયે દીકરીઓને ગામમાં ધોરણ 8 સુધીનું શિક્ષણ હોવાથી તેમને ધોરણ 8 સુધી જ ભણાવતા હતા. ધોરણ 8 પછી દીકરીઓને મજૂરીએ મોકલી દેવામાં આવતી હતી. આ બધું જોઈને મેં તેમના મા-બાપને સમજાવવાનું શરૂ કર્યું. ધીરે ધીરે સમજાવટથી દીકરીઓને પણ ભણાવવાનું શરૂ કરવામાં આવ્યું. આ રીતે શાળામાં વેશભૂષા, રમત અને વિવિધ પ્રવૃતિ દ્વારા શિક્ષણ કાર્ય શરૂ થયું. આજે આ વાતને 9 વર્ષ થયા મને આજે સ્પષ્ટ દેખાય છે કે આ બાળકોમાં ઘણું પરિવર્તન છે. હવે બાળકીઓ ધોરણ 8થી વધુ ભણે છે અને મને ફોન પણ કરે છે. એક શિક્ષક તરીકે આવા દૃશ્યો જોઈને ગર્વની લાગણી થાય છે.
  • બાળકોની સાથે બાળક બનીને અભિયાન ઉપાડ્યું આ બાળકોને જીવનમાં કંઈક નવી શીખ મળે. બાળકોનું ભવિષ્ય સુધરે. અને જીવનનાં અને ભણતરનાં અઘરા સંદેશ વિવિધ ગમ્મતની રીતે અથવા તો રમૂજી અંદાજમાં આપવાના ઉદ્દેશ્ય સાથે આ શરૂઆત થઈ હતી. મેં બાળકોની સાથે બાળક બનીને આ અભિયાન ઉપાડ્યું હતું.
  • ગમ્મત સાથે જ્ઞાન મળે તેવો પ્રયાસ બાળકોનું મન ચંચળ હોય છે. તેને એકને એક કામ લાંબા સમય માટે નથી કરવું ગમતું. બાળક થોડો સમય માટે એક કામમાં ધ્યાન આપે પછી વાતો કરવાનું શરૂ કરી દેતા હોય છે. તેથી મેં નક્કી કર્યું કે બાળકોને લાંબા સમય માટે લખાવવું નહીં અને બાળકોને લાંબો સમય માટે વંચાવવું નહીં. મેં થોડા થોડા સમયે વાંચવા અને લખવામાંથી ફ્રી થઈને બાળકોને ગમ્મત સાથે જ્ઞાન કેવી રીતે મળે તેવા પ્રયત્નો કર્યા હતાં. દરેક શિક્ષકમાં એક આવડત હોય છે.
  • શિક્ષક દિવસ નિમિત્તે રાઘવભાઈ શિક્ષકોને સંદેશ આપતા કહે છે કે દરેક શિક્ષકમાં એક આવડત હોય છે. ભરપૂર ટેલેન્ટ હોય છે. બીજી તરફ બાળકોમાં સુશુપ્ત અવસ્થામાં પડેલું ભરપૂર ટેલેન્ટ હોય છે. દરેક શિક્ષકે પોતાનામાં રહેલી કોઈ પણ એક સારી આવડતને પોતાના વિદ્યાર્થીઓમાં રોપવાની છે. વિદ્યાર્થીઓને આ આવડતની પ્રેરણા આપવાની છે. જો આ પ્રેરણા યોગ્ય રીતે આપવામાં આવી અને વિદ્યાર્થીમાં રહેલી છૂપી આવડતો આ પ્રેરણાથી બહાર નીકળશે તો ભવિષ્યમાં તે જીવનની ખરાબ પરિસ્થિતિઓસામે આ આવડતને સહારે ખૂબ સારી રીતે લડી શકશે.

રઘુ રમકડું નામ કેમ રાખ્યું?

  • પોતાનું નામ રઘુ રમકડું રાખવા અંગે રાઘવ ભાઈ કહે છે કે કોઈ પણ બાળક રડતું હોય તો તેના હાથમાં રમકડું આપી દો તો તે શાંત થઈ જાય છે. બાળકોને રમકડું વધારે પ્રિય હોય છે. મારે બાળકોમાં શિક્ષક તરીકેનો એક ડર નહોતો જોઈતો પરંતુ પ્રેમ જોઈતો હતો. આ સાથે પણ મારા ક્લાસમાં કોઈ બાળક રડતું નહીં. તેને હંમેશા એ લાગતું કે રાઘવ સર આવ્યા છે તો કંઈક નવી પ્રવૃતિ કરાવશે આજે નવી રમત રમાડશે. બાળકોને રમકડા પ્રત્યે જે ભાવ હોય છે. તે ભાવ મારે બાળકો પ્રત્યે લાવવો હતો અને તેથી મે મારું નામ રઘુ રમકડું રાખ્યું હતું. આ નામ ધીરે ધીરે લોકો સુધી પહોંચ્યું અને આજે બધા લોકો મને રઘું રમકડું તરીકે ઓળખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *