Janmashtami ના દિવસે જગતમંદિર દ્વારકામાં ભગવાનના દર્શનના સમયમાં રહેશે ફેરફાર,જાણો શેડ્યૂલ..

0
  • દ્વારકાધીશ જગત મંદિર ખાતે ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે.
  • જન્માષ્ટમીના તહેવાર દરમિયાન જગત મંદિર દ્વારકામાં ભગવાનના દર્શનના સમયમાં રહેશે ફેરફાર
  • શ્રીજીની મંગલા આરતી દર્શન સવારે 6 કલાકે થશે
  • જન્માષ્ટમીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે જન્માષ્ટ્રીના પર્વના દિવસે મંદિર ટ્રસ્ટ દ્રારા ભગવાનના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

શ્રીજીના દર્શનનાં સમયનો સવારનો ક્રમ :- તારીખ 26ના સોમવારના રોજ

(૧) શ્રીજીની મંગલા આરતી દર્શન – સવારે ૬:૦૦ કલાકે

(૨) મંગલા દર્શન – સવારે ૬:૦૦ થી ૮:૦૦

(૩) શ્રીજીના ખુલ્લે પડદે સ્નાન દર્શન – સવારે ૮:૦૦ થી ૯:00

(૪) દર્શન બંધ – સવારે ૯:૦૦ થી ૯:૩૦

(૫) દર્શન – ૯:૩૦ થી ૧૦:૦૦

(૬) શ્રીજીને સ્નાન ભોગ (દર્શન બંધ) – સવારે ૧૦:૦૦ થી ૧૦:૧૫

(૭) દર્શન – ૧૦:૧૫ થી ૧૦:૩૦

(૮) શ્રીજીને શ્રૃંગાર ભોગ (દર્શન બંધ) – સવારે ૧૦:૩૦ થી ૧૦:૪૫

(૯) શ્રીજીની શ્રૃંગાર આરતી – સવારે ૧૧:૦૦

(૧૦) શ્રીજીનો ગ્વાલ ભોગ (દર્શન બંધ) – ૧૧:૧૫ થી ૧૧:૨૫

(૧૧) દર્શન – ૧૧:૨૫ થી ૧૨:૦૦

(૧૨) શ્રીજીને રાજભોગ (દર્શન બંધ) – ૧૨:૦૦ થી ૧૨:૩૦

(૧૩) દર્શન – ૧૨:૩૦ થી ૧:૦૦

(૧૪) અનોસર (મંદિર બંધ) – ૧:૦૦ થી ૫:૦૦ કલાક સુધી બપોરે

શ્રીજીના દર્શનનાં સમયનો સાંજનો ક્રમ :- તારીખ 26ના સોમવારના રોજ

(૧) ઉત્થાપન દર્શન – ૫:૦૦ કલાકે

(૨) દર્શન – ૫:૦૦ થી ૫:૩૦

(૩) શ્રીજીને ઉત્થાપન ભોગ (દર્શન બંધ) – ૫:૩૦ થી ૫:૪૫

(૪) દર્શન – ૫:૪૫ થી ૭.૧૫

(૫) શ્રીજીને સંધ્યા ભોગ (દર્શન બંધ) – ૭:૧૫ થી ૭:૩૦

(૬) શ્રીજીની સંધ્યા આરતી દર્શન – 7:3 થી 8:0

(૭) શ્રીજીને શયન ભોગ (દર્શન બંધ) – 8:0 થી 8:10

(૮) શ્રીજીની શયન આરતી દર્શન – 8:3 થી 8:0

(૯) શ્રીજી શયન અનોસર (દર્શન બંધ) – રાત્રે ૯:૦૦ થી ૧૨:૦૦ સુધી

(૧૦) અનોસર (મંદિર બંધ) – ૯:૦૦ થી ૧૨:૦૦ કલાક સુધી

શ્રીજીના જન્મોત્સવ દર્શન સમય રાત્રે

(૧) શ્રીજી જન્મોત્સવની આરતી દર્શન – રાત્રે ૧૨:૦૦ કલાકે (દર્શન ૧૨:૦૦ થી ૨.૩૦ સુધી)

(૨) શ્રીજી શયન (મંદિર /દર્શન બંધ) – તા.૨૭/૦૮/૨૦૨૪ –: શ્રીજીના દર્શન સવારે

(૧) શ્રીજીના પારણા ઉત્સવ – સવારે ૦૭:૦૦ થી ૧૦:૩૦

દર્શન અનોસર (દર્શન બંધ) – ૧૦:૩૦ કલાકે – સવારના ૧૦:૩૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી (દર્શન) મંદિર બંધ રહેશે.

શ્રીજીના દર્શનનાં સમયનો સાંજનો ક્રમ :- તારીખ 27 મંગળવાર

ઉત્થાપન દર્શન – ૫:૦૦ થી ૬:૦૦ કલાકે

નિત્યક્રમ મુજબ દર્શન શ્રીજીની બંધ પડદે અભિષેક પૂજા – ૬:૦૦ થી ૭:૦૦ કલાકે (દર્શન બંધ રહેશે)

શ્રીજીના દર્શન – ૭:૦૦ થી ૭.૩૦ કલાકે

શ્રીજીની સંધ્યા આરતી દર્શન – ૭:૩૦ કલાકે

૪) શ્રીજીને શયન ભોગ – ૮.૧૦ કલાકે

શ્રીજીની શયન આરતી દર્શન શ્રીજી શયન – રાત્રે ૮.૩૦ થી ૯૩૦ કલાકે (દર્શન / મંદિર બંધ) ૯.૩૦ કલાકે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *